ફકત ₹10,000 માં Moto G45 5G મોબાઇલ આજે જ લોન્ચ કરવામાં આવ્યો, જાણો આ મોબાઈલની દરેક ખાસિયત

Moto G45 5G : જો તમારું બજેટ ₹10,000 સુધીનું છે અને તમારે એક 5G સ્માર્ટફોન ખરીદવો છે તો Moto G45 5G સ્માર્ટફોન તમારા માટે જ છે. આ મોબાઇલમાં તમને ફક્ત 10000 રૂપિયામાં ઘણા બધા ફિચર્સ અને સુવિધાઓ આપવામાં આવે છે તો ચાલો એક પછી એક આ મોબાઇલની દરેક ખાસિયત વિશેની માહિતી મેળવીએ.

Moto G45 5G mobile ની કિંમત

સૌથી પહેલા આ મોબાઇલની કિંમત જ આ મોબાઇલની સૌથી મોટી ખાસિયત છે, આ મોબાઇલમાં અલગ અલગ કિંમતની વેરીએન્ટ જોવા મળે છે. જેમાં ₹10,999 મા તમને 4GB RAM અને 128GB સ્ટોરેજ વાળો સ્માર્ટ ફોનમાં રહે છે તેમજ જો તમારે 8GB RAM અને 128GB સ્ટોરેજ ધરાવતો મોબાઈલ લેવો હોય તો તમારે 13,999 રૂપિયા ચૂકવવાના રહેશે.

Moto G45 5G Display

આ મોબાઇલની ડિસ્પ્લે ની ખાસિયત અંગેની યાદી નીચે મુજબ છે.

  • આ મોબાઇલમાં તમને ડિસ્પ્લે સાઈઝ 6.5” જોવા મળશે.
  • Moto G45 5G મોબાઈલની HD+ ડિસ્પ્લે છે
  • આ ઉપરાંત તમને 120Hz રેફ્રેશર રેટ ધરાવતી ડિસ્પ્લે મળે છે
  • 1600 નીટ્સ પિક બ્રાઇટનેસ

આ ઉપરાંત Moto G45 5G મોબાઇલમાં ત્રણ કલર જોવા મળે છે તેમજ પ્રોસેસરની વાત કરીએ તો Snapdragon 6s Gen 3 જોવા મળે છે.

નીચેના ત્રણ કલર ઓપ્શન મળે છે

  1. બ્રિલિયન્ટ બ્લુ
  2. વિવા મેજન્ટા
  3. બ્રિલિએન્ટ ગ્રીન

Moto G45 5G Camera

સૌપ્રથમ આ મોબાઇલના બેગ કેમેરાની વાત કરીએ તો, બેક કેમેરામાં ડ્યુલ કેમેરા સેટઅપ જોવા મળે છે જેમાં પ્રાઇમરી કેમેરો 50MP અને 8MP મેક્રો કેમેરા લેન્સ સાથે આવે છે આ ઉપરાંત આ મોબાઇલમાં સેલ્ફી કેમેરા ની વાત કરીએ તો, સેલ્ફી કેમેરો 16MP નો આપવામાં આવ્યો છે.

Moto G45 5G Battery

આ મોબાઇલમાં 5000mAh બેટરી આપવામાં આવે છે તેમજ ચાર્જિંગ માટે 20 Watt નું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

આ મોબાઇલ ના સેલની શરૂઆત 20/08/2024 થી શરૂ થઈ છે તો જો તમારે ₹13,000 સુધીમાં જબરદસ્ત ફિચર્સ ધરાવતો 5G મોબાઈલ ખરીદવો હોય તો Moto G45 5G મોબાઈલ એક બેસ્ટ ઓપ્શન છે.

Leave a Comment