Vivo S19 Pro Mobile: લોકો વિવોના આ મોબાઇલના વખાણ કરવાથી થાકતાં જ નથી, જાણો આ મોબાઇલની એવી શું ખાસિયત છે

Vivo S19 Pro Mobile : વિવો એક નામ ચિન્હ કંપની છે, આ કંપની દ્વારા અલગ અલગ નવા નવા મોબાઈલના મોડલ લોન્ચ કરવામાં આવે છે. વિવો દ્વારા હવે એક નવો મોબાઈલ લોન્ચ કરવામાં આવ્યો છે તો ચાલો સૌથી પહેલા આ મોબાઇલના ઓવર વ્યુ જોઈ લઈએ.

Vivo S19 Pro Mobile Overview

વિવો કંપનીના આ મોબાઇલમાં તમને 6.78 ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે જોવા મળે છે આ ઉપરાંત આ ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 1260 *2800 નું જોવા મળે છે તેમજ આ મોબાઇલમાં પાછળ ત્રણ કેમેરા નું સેટઅપ જોવા મળે છે અને સેલ્ફી પાડવા માટે એક 50 મેગા પિકસલ નો કેમેરો આપવામાં આવે છે. તેમજ આ મોબાઇલમાં 5500 એમએએચ ની બેટરી આપવામાં આવે છે, આ મોબાઇલ ની રેમ 8 જીબી તેમજ સ્ટોરેજ 256 જીબી જોવા મળે છે.

ઓછા બજેટમાં વોટર પ્રુફ મોબાઇલ ખરીદવો છે ? Oppo નો આ મોબાઈલ ખરીદી લાવો

તો ચાલો હવે આ મોબાઇલના દરેક સ્પેસિફિકેશન અને વિગતવાર માહિતી મેળવીએ.

Vivo ના આ મોબાઇલની ડિસ્પ્લેની ખાસિયતો

Vivo S19 Pro Mobile મા 6.78 inch ના સાઈઝની ટચ સ્ક્રીન ડિસ્પ્લે મળે છે, તેમજ આ મોબાઇલમાં તમને 1260*2800 પિક્સલ રિઝોલ્યુશન જોવા મળી જાય છે અને આ મોબાઈલ 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે.

આ મોબાઈલનો વજન 192 ગ્રામ જણાવવામાં આવી રહ્યો છે તેમજ આ મોબાઇલની ખરીદી માટે ગ્રાહકોને ત્રણ કલર ઓપ્શન આપવામાં આવે છે.

  1. Misty Blue
  2. Sword Shadow Gray
  3. Thousands of Green Mountains

વીવો S19 પ્રો મોબાઈલ બેટરી

વિવો કંપની દ્વારા મોબાઈલના આ મોડલ બેટરી બેકઅપ સારું આપવામાં આવ્યું છે, આ મોબાઇલમાં તમને 5500 mAh ની બેટરી જોવા મળે છે તેમજ 80 વોટ નો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ જોવા મળે છે. આ મોબાઈલ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે.

કેમેરા વિશેની માહિતી

તમને બધાને ખ્યાલ જ છે કે વિવો કંપની તેના કેમેરા માટે ખૂબ જ પ્રખ્યાત છે તેથી વિવો ના આ મોબાઇલમાં પણ જોરદાર કેમેરા સેટઅપ જોવા મળે છે, જો રીઅર કેમેરાની વાત કરીએ તો, રીઅર કેમેરામાં ત્રણ કેમેરાનું સેટઅપ જોવા મળે છે જેમાં પ્રથમ કેમેરો 50 મેગાપિક્સલ બીજો કેમેરો પણ 50 મેગાપિક્સલ અને ત્રીજો કેમેરો 8 મેગાપીક્સલનો જોવા મળે છે. આ ઉપરાંત સેલ્ફી ના શોખીનો માટે 50 મેગા પિક્સલ નો સેલ્ફી કેમેરો આપવામાં આવે છે.

સ્ટોરેજ અને પ્રોસેસર

મળતી માહિતી અનુસાર આ મોબાઇલનું સ્ટોરેજના આધારે એક જ વેરિઅન્ટ લોન્ચ થયું છે, જેમાં તમને 8GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજની સુવિધા જોવા મળે છે. આ ઉપરાંત આ મોબાઇલમાં પ્રોસેસરની વાત કરીએ તો, મીડિયાટેક ડિમેન્સિટી 9200+ જોવા મળે છે.

આ ઉપરાંત વિવોના આ મોબાઇલમાં તમને ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ જોવા મળે છે.

ભારતમાં લોન્ચ ડેટ અને કિંમત

Vivo S19 Pro Mobile ચીનમાં મે, 2024 મા જ લોન્ચ થઈ ગયો છે પરંતુ હજુ ભારતમાં લોન્ચ થવાની કોઈ તારીખ સતાવાર રીતે જાહેર નથી કરાઈ પરંતુ અનુમન લગાવી શકાય છે હવે ટૂંક સમયમાં જ આ મોબાઈલ ભારતમાં પણ લોન્ચ થઈ જશે તેમજ આ મોબાઇલની ભારતમાં શું કિંમત હશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

200 મેગાપિક્સલ ના કેમેરા સાથે oppo એ લોન્ચ કર્યો આ ધકકડ મોબાઈલ

તો જો તમને આ મોબાઇલના સ્પેસિફિકેશન પસંદ આવ્યા હોય તો તમે આ મોબાઈલ ભારતમાં લોન્ચ થવા માટે રાહ જોઈ શકો છો તેમજ સ્પેસિફિકેશન મુજબ આ મોબાઈલની ₹22,000 થી નીચે તો નહીં જ હોય.

Leave a Comment