Realme P2 Pro 5g Launch Date : realme કંપની દ્વારા ભારતમાં Realme P2 Pro 5g મોબાઇલની લોન્ચ તારીખ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે, realme કંપની આ મોબાઈલ માટે એક ટીઝર જાહેર કર્યું છે. આ ટીઝરમાં આ મોબાઇલની ભારતમાં લોન્ચ કરવાની તારીખ 13 સપ્ટેમ્બર જણાવવામાં આવી છે. જો તમારું બજેટ 20000 ની આસપાસ હોય અને તમે નવો લેટેસ્ટ 5g મોબાઈલ ખરીદવાનો વિચારી રહ્યા છો તો તમારે આ મોબાઇલના કેટલાક સંભવિત સ્પેસિફિકેશનની માહિતી મેળવી લેવી જોઈએ.
Realme P2 Pro 5g મોબાઈલ લુક અને ડિસ્પ્લે
Realme કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ ટિઝરમાં આ મોબાઈલ ફક્ત ગ્રીન કલર જોવા મળે છે પરંતુ મીડિયા રિપોર્ટની માહિતી અનુસાર આ મોબાઇલ ટોટલ બે કલર ઓપ્સન સાથે જોવા મળશે. આ મોબાઈલમાં સો ટકા તમને કર્વ ડિસ્પ્લે જોવા મળી જશે. આ ઉપરાંત આ મોબાઇલમાં ગોલ્ડન ફ્રેમ જોવા મળે છે.
આ ઉપરાંત આ મોબાઇલમાં 6.67 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે મળી શકે છે તેમજ રેફ્રિજરેટર ની વાત કરીએ તો 120Hz ની રિફ્રેશ રેટ આપવામાં આવી શકે છે.
Low budget mobile : માત્ર ₹9,999 માં 5000 mAh બેટરી અને 50MP કેમેરા સાથે Samsung Galaxy A06 Mobile લોન્ચ થયો, જાણો આ મોબાઇલના તમામ સ્પેસિફિકેશન
આ મોબાઇલની બેટરી અને ચાર્જર
Realme P2 Pro 5g મોબાઈલના જાહેર થયેલા ડીઝલમાં મળતી માહિતી અનુસાર આ મોબાઇલમાં 80 વોટ નું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવશે પરંતુ આ મોબાઇલમાં કેટલા એમએએચ ની બેટરી આપવામાં આવશે તે અંગેની કોઈ માહિતી આપવામાં નથી આવી.
રેમ, સ્ટોરેજ અને પ્રોસેસર
રેમ, સ્ટોરેજ અને પ્રોસેસર વિશે રિયલ મી દ્વારા સતાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ ન્યુઝ મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ આ મોબાઈલ રેમ અને સ્ટોરેજના ચાર વેરિન્ટ લોન્ચ થઈ શકે છે.
- 8GB+128GB
- 8GB+256GB
- 12GB+256GB
- 12GB+512GB
આ ઉપરાંત પ્રોસેસરની વાત કરીએ તો આ મોબાઈલમાં MediaTek Dimensity 7050 જોવા મળી શકે છે.
અન્ય સ્પેસિફિકેશન
આ મોબાઇલના કેમેરા વિશે કોઈ રિપોર્ટ સામે નથી આવ્યા. જો ટિઝર દ્વારા મળતી પાકી માહિતીની વાત કરીએ તો આ મોબાઇલમાં ખરીદી માટે સો ટકા ગ્રીન કલર મળશે તેમજ આ મોબાઇલમાં કર્વ ડિસ્પ્લે પણ સો ટકા જોવા મળશે અને એ પણ ગોલ્ડન ફ્રેમ સાથે તેમજ આ ટીઝર દ્વારા બેટરીની માહિતી તો નથી મળતી પરંતુ 80 વોટ ના ફાસ્ટ ચાર્જિંગ સાથે આ મોબાઈલ લોન્ચ થશે આ ઉપરાંત આ મોબાઇલની ભારતમાં લોન્ચ ડેટની માહિતી મળે છે કે આ મોબાઈલ 13 સપ્ટેમ્બર ના રોજ 12:00 વાગે લોન્ચ થશે.
આ ઉપરાંત એવી માહિતી મળી રહી છે કે આ મોબાઇલની શરૂઆતની કિંમત ₹20,000 ની આસપાસ હશે.