Namo Sarasvati Yojana: ધોરણ 11-12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹25,000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જાણો તમે કેવી રીતે આ શિષ્યવૃત્તિનો લાભ મેળવી શકો

Namo Sarasvati Yojana

Namo Sarasvati Yojana : શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઘણી બધી યોજનાનો અમલમાં છે, તેમાની જ એક યોજના વિશે આજે આપણે વાત કરવાના છીએ જેનું નામ છે, નમો સરસ્વતી યોજના. આ યોજના દ્વારા ધોરણ 11-12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવે છે અને સૌથી મોટી વાત એ છે કે સરકારી કે પ્રાઇવેટ, … Read more