Organic Farming Yojana: દર વર્ષે હેકટર દીઠ 5,000 રૂપિયાની સહાય મળશે, જાણો આ યોજનાની અરજી પ્રક્રિયા
Organic Farming Yojana : ગુજરાત સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ લાવી રહ્યું છે જેનાથી ગુજરાતના ખેડૂતોને આર્થિક લાભ મળે અને વધુ સારી રીતે ખેતી કરી શકે. ખેડૂતો માટેની યોજનાનો માંથી જ એક યોજના વિશે આજે અમે તમને માહિતી આપીશું, આ યોજના દ્વારા ખેડૂત મિત્રો ને હેકટર દીઠ 5000 રૂપિયા સહાય મળે છે. તો ચાલો … Read more