Realme P2 Pro 5g Launch Date : 80 વોટ ના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આ મોબાઈલ ભારતમાં આ તારીખે લોન્ચ થશે.

Realme P2 Pro 5g Launch Date

Realme P2 Pro 5g Launch Date : realme કંપની દ્વારા ભારતમાં Realme P2 Pro 5g મોબાઇલની લોન્ચ તારીખ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે, realme કંપની આ મોબાઈલ માટે એક ટીઝર જાહેર કર્યું છે. આ ટીઝરમાં આ મોબાઇલની ભારતમાં લોન્ચ કરવાની તારીખ 13 સપ્ટેમ્બર જણાવવામાં આવી છે. જો તમારું બજેટ 20000 ની આસપાસ હોય … Read more