Ayushman Bharat Yojana Gujarat: નવો સુધારો, હવે 10 લાખ રૂપિયાની મફત સારવાર અને મહિલાઓ માટે 15 લાખ
ayushman bharat yojana gujarat : આયુષ્યમાન ભારત યોજના હેઠળ હવે વીમા કવચને પાંચ લાખની જગ્યાએ દસ લાખનું કરવામાં આવશે એટલે કે વીમા કવચને બમણું કરવામાં આવશે તેમજ મહિલાઓ માટે રૂપિયા 15 લાખ કરવામાં આવશે. Ayushman Bharat Yojana Gujarat ની સામાન્ય માહિતી આયુષ્યમાન ભારત યોજના ને વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના કહેવામાં આવે છે. આ યોજના … Read more