આર્થીક રીતે નબળા વર્ગ માટે ગુજરાત સરકારની નવી યોજના, મહિને 2000 રૂપિયા અને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે – Maragha palan yojana
Maragha palan yojana: ભારતમાં વધતી જતી બેરોજગારી ની સ્થતિમાં લોકોને નોકરી મળતી નથી અને નોકરી મળે તો પણ પગાર ધોરણ એટલું નીચું હોય છે કે ઘરનું ગુજરાન ચાલતું નથી પરિણામે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારે છે પરંતુ યોગ્ય કૌશલ્ય અને પૈસાની કમી ને કારણે લોકો વ્યવસાય શરૂ કરવામાં પણ સફળ થતાં નથી પરંતુ ગુજરાત … Read more