PM Poshan Yojana Gujarat : હવે સરકારી શાળાના વિદ્યાર્થીઓને નાસ્તો નહીં મળે, જાણો મધ્યાહન ભોજનનું નવું મેનુ

PM Poshan Yojana Gujarat : ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો તેમજ જે વડીલોને સંતાનો સરકારી શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે તે બધાને ખબર જ હશે કે સરકારી શાળાઓમાં મધ્યાન ભોજન ની સુવિધા આપવામાં આવે છે. હવે સરકાર દ્વારા આ મધ્યાન ભોજનની સુવિધામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. જો તમારો બાળક સરકારી શાળામાં અભ્યાસ … Read more